- અરવલ્લી જિલ્લા સેવાસદનમાં આવેલી સર્કલ ઓફિસમાં ACB ની ટ્રેપ સફળ
- એસીબી ની ટીમે લાંચિયા કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો
- સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા ACB ના હાથે ઝડપાયો
- નિવૃત તલાટી મહેશ ભાટિયાને પણ ઝડપી લેવાયો
- રૂપિયા 15000 / -ની લાંચ લેતા બન્ને લાંચિયા ઝડપાયા
- ઈધરામાં જમીનમાં નોંધ પાડવા માટે માંગી હતી લાંચ
- મોડાસા ACB વિભાગે બંને અધિકારીઓને રંગે હાથ ઝડપાયા
- ACB ના છટકાથી જિલ્લા સેવા સદનમાં સન્નાટો છવાયો
અલ્પેશ ભાટિયા
માલપુર