સત્ય વિચાર દૈનિક

ગઝલ – ડૉ. શૈલેષ વાણીયા શૈલ

ગઝલ  – ડૉ. શૈલેષ વાણીયા શૈલ

         

મનથી હંમેશા નજીક રહીએ

તેની સાથે ખાસ રહીએ…

સમય સમયની છે બલિહારી

માન બાબતોમાં લાસ્ટ રહીએ….

રાખ્યો હતો તારા ઉપર ભરોસો

એટલે જ અણ સમજુ બની રહીએ….

સતત વહેતું ઝરણું મળ્યું

એટલે જ કાયમ પ્યાસા રહીએ…

ઉભી છે યાદ બે દશાબ્દી ની.

ઉગતી  ઉષાની છાંયામાં  રહીએ…


ડૉ. શૈલેષ વાણીયા શૈલ

આણંદ ગુજરાત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!