- અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વોલવા ગામના દીપકભાઈ અને નિર્મલા બેનની સુપુત્રી કુમારી કનવિએ વડનગરની કોલેજમાં એમબીબીએસની પરીક્ષામાં પાસ થતાં માતા પિતા , ગામ અને આંજણા પટેલ (ચૌધરી)સમાજનું ગૌરવ વધારેલ છે.
ગામના વડીલો અને આંજણા (ચૌધરી ) સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.દીકરીઓ પણ અભ્યાસ ક્ષેત્રે અગ્રેસર રહીને સમાજમાં પ્રેરણા પૂરી પાડી રહી છે.


