સત્ય વિચાર દૈનિક

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ માટે ઉત્સાહ

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ માટે ઉત્સાહ

જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

ICDS વિભાગની બહેનો દ્રંગોળી દ્વારા આપી રહ્યા છે મતદાન જાગૃતિનો સંદેશ

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તા.૨૬મીએ મતદારો મોટા પ્રમાણમાં મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા ICDS વિભાગની બહેનો દ્વારા આજે મોડાસા જિલ્લા સેવા સદન ખાતે રંગોળી બનાવી મતદાનના મહત્ત્વ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. તેઓ પોતાના સર્જનાત્મક પ્રદર્શન દ્વારા મતદાનનું મહત્વ સમજાવી રહ્યા છે તેમજ પરિવારજનો અને સમાજને અચૂક મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે.




 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!